GIET PRESNTS 'DIPOTSAV'

  શ્રી સરસ્વતી નમઃ

વ્હાલા મિત્રો,

    બાળકો ની સર્જનાત્મક શક્તિ અને પ્રતિભા વિકસાવવાના હેતુ થી GIET ઉજવી રહ્યું છે... દીપોત્સવ ૨૦૨૨.. જે નવરાત્રી થી શરૂ થઈ દેવદિવાળી સુધી ચાલશે. પ્રાથમિક શાળા ના તમામ બાળકો તેમાં online ભાગ લઈ શકશે.. દીપોત્સવ માં ભાગ લેવા માટે વિવિધ સ્પર્ધા સાથે જ ગૂગલ ફોર્મ લિંક આપેલ છે.જેના દ્વારા વિડિયો અને ફોટો અપલોડ કરી GIET ને મોકલવાના રહેશે.

    તૈયાર થયેલ ઉત્તમ કૃતિઓને યુ ટયુબ,બાયસેગ તેમજ દૂરદર્શન થી પ્રસારિત કરી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ ને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે..

આ msg દરેક શાળા અને બાળકો સુધી પહોંચાડી શિક્ષણ ના દીપોત્સવ યજ્ઞ માં આહુતિ આપવા વિનંતી છે..

      M.K.Raval

    Director GIET 

ખેરગામ તાલુકાના સૌ શિક્ષક મિત્રોને GIET દ્વારા રજૂ થતાં દિવાળી તહેવાર સંદર્ભે દીપોત્સવ 2022 માં જોડાઈ Giet દ્વારા મોકલાવવામાં આવેલ લિન્ક પર રજીસ્ટ્રેશન કરવા બાળકોને પ્રોત્સાહિત કરશો.  આપણા તાલુકા પણ કોઈક તારલો પડ્યો હોય તો તેને પણ ચમકવાનો અવસર મળે !!!

તારીખ -26-09-2022 થી તારીખ -05-10-2022 સુધી  આ કાર્યક્રમ ચાલનાર છે.

VIDYAVAHAK 
KHERGAM 











દીપોત્સવમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. 


GIET દીપોત્સવ 2022

GIET Youtube ચેનલ

https://www.youtube.com/c/GIETVIDYADARSHAN

GIET દીપોત્સવ 2022 ગૂગલ ફોર્મ્સ

નવરાત્રી મહોત્સવ 1.1 લોકનૃત્ય અને પ્રાચીન ગરબા

https://forms.gle/K154EkSYFhe2YFmp8

નવરાત્રી મહોત્સવ 1.2 લોકગીત અને પ્રાચીન ગરબા ગાયન

https://forms.gle/w69ybRzhcekoUmRF8

2. દિવાળી કાર્ડ અને શુભેચ્છા સંદેશ ગૂગલ ફોર્મ

https://forms.gle/F4wYXJu2doFXKAfHA

3. દિવડા ડેકોરેશન ગૂગલ ફોર્મ

https://forms.gle/rwQsb7R5xwPbSGNt9

4. રંગોળી સ્પર્ધા ગૂગલ ફોર્મ

https://forms.gle/UQcDvmYKFDANyw269

5. ચિત્ર સ્પર્ધા ગૂગલ ફોર્મ

https://forms.gle/di2bpVRxKshvPDTh7

6 મૌખિક અભિવ્યક્તિ સ્પર્ધા ગૂગલ ફોર્મ

https://forms.gle/NHSpEv84TpBegdTb8

7 આર્ટ અને ક્રાફ્ટ સ્પર્ધા ગૂગલ ફોર્મ લિન્ક

https://forms.gle/gAA3qBP5NtZ8e3u4A

Post a Comment

Previous Post Next Post