નાંધઈ પ્રાથમિક શાળામાં તા.૨૫-૦૬-૨૦૨૨ના રોજ માનનીય ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી રાહુલભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રવેશોત્સવ ઉજવાયો.
નાંધઈ પ્રાથમિક શાળા અને વચલા ફળિયા પ્રાથમિક શાળાનો સંયુક્ત પ્રવેશોત્સવ ઉજવાયો. જેમાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ,સી.આર.સી. શામળા ફળિયા શ્રી મહેશભાઈ, એસ.એમ.સીના સભ્યો, ગામના આગેવાનો, વાલીઓ, શાળાનાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
MR. RAHULBHAI PATEL (TALUKA DEVALOPMENT OFFICER, KHERGAM)
PRAVESHOTSAV 2022 NANDHAI PRIMARY SCHOOL
Tags
PRAVESHOTSAV 2022