દિક્ષા પોર્ટલ પર ધોરણ-8 નાં વિદ્યાથીઓને (માટે) માનસિક અભિયોગ્યતા કોર્સમાં જોડવા બાબત

NEP ૨૦૨૦ અનુસાર વિદ્યાર્થીઓનાં વિવિધ પ્રકારનાં કૌશલ્ય વિકસાવવાની બાબતને ખૂબ મહત્વ આપવામાં આવેલ છે. આ સંદર્ભે CIET-NCERT દ્વારા દિક્ષા પ્લેટફોર્મ પર વિવિઘ કૌશલ્ય આધારિત વિદ્યાર્થી અભ્યાસક્રમ શરૂ કરવાની હિમાયત કરવામાં આવી છે.
       
   વિદ્યાર્થી કોર્સિસ diksha- one Nation one platform અનુસંધાને GIET તથા GCERT સયુંકત ઉપક્રમે વિધાર્થીઓ માટે માનસિક અભિયોગ્યતા કસોટી(MAT) ઓનલાઇન કોર્સ શરૂ કરવામાં આવેલ છે.
         
     આ કોર્સ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા-૧૭-૦૪-૨૦૨૨નાં રોજ લેવાનાર NMMS પરીક્ષા માટે ધોરણ-૮ નાં વિધાર્થીઓ માટે છે.

કોર્સમાં જોડવા માટે નીચેની લીંક પર ક્લિક કરવાથી જોડાઈ શકાશે.

▶️ સંધાન MAT માનસિક અભિયોગ્યતા કસોટી MODULE -1 : CLICK HERE

▶️ સંધાન MAT માનસિક અભિયોગ્યતા કસોટી MODULE -2 : CLICK HERE

▶️ સંધાન MAT માનસિક અભિયોગ્યતા કસોટી MODULE -3 : CLICK HERE

▶️ સંધાન MAT માનસિક અભિયોગ્યતા કસોટી MODULE -4 : CLICK HERE



Post a Comment

Previous Post Next Post