પ્રજ્ઞા અભિગમ ઉપયોગી મટીરિયલ

પ્રજ્ઞા અભિગમનો મુખ્ય ઉદ્દેશ્ય - "બાળકો પોતાની જાતે, પોતાની અનુકૂળતાએ અને પોતાની ક્ષમતા અનુસાર શીખે" તે રહેલો છે.


જોકે શિક્ષણમાં થતી વિવિધ સમસ્યાઓ નિવારવા માટે અને પ્રજ્ઞા અભિગમ (પ્રવૃત્તિ આધારિત શિક્ષણ અભિગમ) નો ઉદેશ્ય સાર્થક થાય તેવા હેતુથી આ અભીગમને અમલમા મુકવામા આવ્યો છે. જેથી કરીને વર્ગખંડમાં થતી દરેક પ્રવૃત્તિને બાળકો પોતાની જાતે અનુભવ કરીને રસપૂર્ણ શિક્ષણ મેળવી શકે.


પ્રજ્ઞા અભિગમનો મુખ્ય હેતુ.


બાળકોને પોતાની જાતે અને અને ક્ષમતા મુજબ શીખવાની તક મળે.

બાળકોને જે તે પ્રવૃત્તિનો પ્રત્યક્ષ અનુભવ મળે.

શિક્ષક બાળકોની સાથે મળીને પ્રવૃત્તિ કરે જેથી બાળકોને ભળવાનો નહીં પણ રમવાનો આનંદ મળે.

પ્રવૃત્તિઓ અને વિવિધ પ્રોજેકટ દ્વારા બાળકોને જાત અનુભવ મળે.

શિક્ષણ અને શાળાના હાવ (ડર) થી બાળકો દૂર રહે.

બાળકો જે કઈ શીખે તે પાકું શીખે. બાળકોને ભણતરનો ભાર ના લાગે.

પ્રજ્ઞા અભિગમ અને શાળા :


વર્ગખંડ : વર્ગખંડમાં જ્યારે બાળકો આવે ત્યારે તેમણે પ્રવૃત્તિનો આનંદ મળે. તેમણે ભણવા માટે મુક્ત વાતાવરણ મળે. અને તેમણે સ્ખિખવા માટે / પ્રવૃત્તિ કરવા માટે પૂરતું માટેરીયલ અને સાહિત્ય મળે. શીખવા માટેની સ્વતંત્રતા મળે.


વર્ગખંડ વ્યવસ્થા : એક સામાન્ય વર્ગખંડની જગ્યાએ ગુજરાતી/પર્યાવરણ નો એક વર્ગ અને ગણિત/સપ્તરંગી નો એક વર્ગ એમ બે અલગ અલગ વર્ગો મુજબ આયોજન કરવામાં આવે છે. શાળાના આયોજન મુજબ વારાફરથી બાળકો એક-બીજા રૂમમાં બેસે છે. 


શિક્ષક માટે ટેબલ - ખુરશી વર્ગમાં રાખવામા આવતા નથી, શિક્ષક બાળકોની સાથે જ નીચે બેસે છે.


જૂથ રચના -  ધોરણ-1 અને ધોરણ-2 ના વિદ્યાર્થીઓ માટે કુલ 4 (ચાર) જૂથની રચના કરવામાં આવેલ છે. (નવા સુધારા મુજબ) જેમાં ચાર કલરના જૂથચાર્ટ લગાવવામાં આવે છે. 


શિક્ષક સમર્થિત જૂથ (ગુલાબી કલર)

સહપાઠી જૂથ (લીલો રંગ)

સ્વ-અદ્યયન જૂથ (કથ્થાઇ કલર)

મૂલ્યાંકન જૂથ (વાદળી રંગ)

બેઠક વ્યવસ્થા : સામાન્ય રીતે વર્ગમાં બાળકોણી બેઠક વ્યવસ્થા અંગ્રેજી મૂળાક્ષર U અથવા C આકારની રાખવામા આવે છે. જ્યારે બાળકો જે તે જૂથકાર્ડ મુજબ બેસીને કામ કરે છે.

પ્રજ્ઞા મટીરીયલ ડાઉનલોડ માટે : 

ગુજરાતી હેન્ડબૂક (શિક્ષક આવૃત્તિ)


ગણિત હેન્ડબૂક (શિક્ષક આવૃત્તિ)

સ્વ અધ્યયનપોથી 


 ધોરણ - 1 ગુજરાતી સ્વ અધ્યયનપોથી

STD_1_GUJARATI ABL_WORK_BOOK

 



 ધોરણ - 1 ગણિત સ્વઅધ્યયનપોથી

 


Std-1_ABL_WORK_BOOK


 Std-2_GUJARATI_ABL_ WORK BOOK


 Std-2_GUJARATI _ABL _WORK BOOK



Progress register std- 1 Gujarati :Click here

Progress register std- 1 Maths: Click here 

Progress register std-2 Gujarati : Click here

Progress register std-2 Maths : Click here 

Ledder chart Gujarati : Click here 

Ledder chart Maths : Click here 

Sachitra balpothi :Click here

Number card ank card :Click here 

SSA Maths_calender: Click here 

ERB 1 TO 3 pdf : Click here

ERB 4 TO 5 pdf : Click here

ERB 6 TO 8 pdf : Click here

ERB 9 TO 11 pdf :Click here

ERB 12 TO 15 pdf : Click here

ERB 16 TO 19 pdf : Click here 
Card _ekam_unit 1to 14 :Click here 

Card_ekam_unit 15 to 29 : Click here 

Card_gujarati_std-1 : Click here 

Card_gujarati_std-2 : Click here 

1. bandar ki poochh _Gujarati : Click here

2. Chidiya ka moti_ Gujarati : Click here 

3. Chidiya_gujarati : Click here 

4. Gita barat gai : Click here

5. Hathi aur bakari : Click here 

6. Ma aur bachche : Click here

7. Murgi aur magarmama : Click here

8. Sonu ke laddu : Click here





Post a Comment