My daughter ❤️ Noopur S. Patel std :10 Result 2024
ધોરણ ૧૦માં એના કરતાં વધુ માર્ક લાવી શકી હોત! પરંતુ મોબાઇલ અને tvનું વળગણ એટલી હદે લાગ્યું હતું કે માંડમાંડ દરરોજની અડધો કલાકની મહેનત કરી હશે. એના પરથી એ સાબિત થઈ શકે કે હવે વધુ મહેનત કરવાની જરૂર છે.
એમણે આગળ વધવું હોય તો મહેનત તો કરવી જ પડશે. આ હરીફાઈના જમાનામાં મહેનત જરૂરી છે. જીવનમાં લક્ષ હોવું જરૂરી છે. શું બનવું તે અત્યારથી જ નક્કી કરવું પડશે. હું આશા રાખું છું કે તે આગળના ધોરણમાં ગત વર્ષોનું પુનરાવર્તન નહિ કરે. હું મારી દીકરીની બીજા વિદ્યાર્થીઓ સાથે સરખામણી નથી કરવા માંગતો પરંતુ મહેનત કરી હોવા છતાં સફળતા નાં મળે તો તેમાં આપણે તેમનો દોષ ન કાઢી શકાય. વગર મહેનતે આજે કશું મળતું નથી. એ યાદ રાખવું રહ્યું.