ખાખરી ફળીયા પ્રાથમિક શાળા ખાતે આનંદ મેળો યોજાયો.

     

તારીખ :૦૪-૦૧-૨૦૨૩નાં દિને ખાખરી ફળિયા પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો હતો. પ્રથમ વખત યોજાયેલ આનંદ મેળામાં  બાળકોએ  ઉંબાડિયું,સમોસા, ઉપમા, દાબેલી, ભેળ, વડાપાઉં, પાણીપુરી, ભજીયા, છાશ, ગુલાબ જાંબુ, પાસ્તા, ખમણ, મમરા, મેથી મુઢીયા જેવી વાનગીઓ બનાવી વેચાણ માટે મૂકી હતી. જેમાં ગામના વાલીઓ,બાળકો અને શિક્ષકોએ વાનગીની મજા માણી હતી.












Post a Comment

Previous Post Next Post