રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ 2022 - શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા શિષ્યવૃત્તિ NMMS પરીક્ષા પાસ કરી મેરીટમાં આવનાર વિદ્યાર્થીને શિષ્યવૃત્તિની રકમ- રૂ. 12000/- વાર્ષિક @ રૂ. 1000 પ્રતિ માસ એમ ચાર વર્ષ 48000 ₹ ધોરણ- ૯ થી ધોરણ -૧૨ સુધી
મળવાપાત્ર થાય છે