'ધ બ્લેક હોલ' એક બ્રિટિશ ફિલ્મ

 'ધ બ્લેક હોલ' એક બ્રિટિશ ફિલ્મ છે. માણસ ને કેટલો લોભ અને લાલચ છે તેના પર આ ફિલ્મ બની છે. માત્ર ત્રણ મિનિટ ની આ મુવી નો અંત ખુબ જ આઘાતજનક છે. ફિલ્મે ૪ આંતરરાષ્ટ્રીય એવોર્ડ જીત્યા છે. મુવી વારંવાર જોવાની મજા આવશે. 



Post a Comment

Previous Post Next Post