તારીખ : ૨૩-૦૬-૨૦૨૨ના રોજ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડનાં સેક્રેટરી તથા GIETના પ્રોડ્યુસર શ્રી મેહુલકુમાર જી.વ્યાસ સાહેબ અને તેમના ધર્મપત્ની શ્રીમતી ભારતીબેન વ્યાસ,ની ઉપસ્થિતિમાં કુમાર શાળા ખેરગામ ખાતે પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો.જેમા શ્રી ડી.બી.પટેલ કાર્યપાલક ઇજનેર નવસારી, શ્રી કિરીટભાઈ પટેલ વાડ પ્રાથમિક શાળા આચાર્યશ્રી,બી.આર.સી. શ્રી અમ્રતભાઈ, સી.આર.સી. શ્રી વિજયભાઈ, પ્રા.શિ.સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર, પંચાયતના પ્રમુખશ્રી શ્રીમતિ રક્ષાબેન પટેલ જિ.પંના માજી સભ્ય શ્રી પ્રશાંતભાઈ પટેલ એસ.એમ.સી.નાં અધ્યક્ષ અને સભ્યો, ગ્રામપંચાયતના સભ્યો, વાલીઓ,શાળાના આચાર્યશ્રી પ્રશાંતભાઈ તથા શિક્ષકો અને બાળકોએ હાજરી આપી પ્રસંગને દિપાવ્યો.
Tags
PRAVESHOTSAV 2022