ગવળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે માનનીય કલેકટર શ્રી નવસારીના અધ્યક્ષતામાં પ્રવેશોત્સવ ઉજવાયો.

  


તારીખ: ૨૪-૦૬-૨૦૨૨ ના રોજ ગવળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે માનનીય કલેકટર શ્રી અમિત પ્રકાશ  યાદવ નવસારીના અધ્યક્ષતામાં પ્રવેશોત્સવ ઉજવાયો. 

    જેમાં  જે.પી.પટેલ સાહેબ મદદનીશ કમિશ્નરશ્રી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર નવસારી, નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રીશ્રી, ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી, વાલીઓ,ગ્રામજનો,એસ.એમ.સી. સભ્યો હાજરી આપી પ્રસંગને દિપાવ્યો હતો.






Post a Comment

Previous Post Next Post