ગ્રીષ્મોત્સવ‌ ૨૦૨૨ કાર્યક્રમનાં સમાપન સમારોહ બાબત





ગ્રીષ્મોત્સવ 2022 સ્પર્ધા
છેલ્લી તારીખ 2 જૂન 2022

ગ્રીષ્મોત્સવ 2022 સ્પર્ધા
વહાલા  વિદ્યાર્થીમિત્રો,
ગ્રીષ્મોત્સવ 2022 સ્પર્ધાની છેલ્લી તારીખ : 2 જૂન 2022 છે. હજુ પણ તમે આ સ્પર્ધાઓમાં ભાગ લઈ શકો છો, 
    તમારી રુચિના વિષયની સ્પર્ધાનું નીચે આપેલું ગુગલ ફોર્મ ભરો અને ભાગ લો.

1.વક્તૃત્વ
2. બાળગીત
3.કાવ્ય-વાર્તા લેખન અને રજૂઆત
4.શોર્ટ ફિલ્મ    
5.ડ્રામા
શોર્ટ ફિલ્મ વિષયક માર્ગદર્શન, (કિરણભાઈ જોશી, રિટાયર્ડ પ્રોડક્શન આસિસ્ટન્ટ, GIET)
નાટક વિષયક માર્ગદર્શન - નટવરભાઈ પટેલ (સાહિત્યકાર)
શોર્ટ ફિલ્મ અને ડ્રામાની કેમેરા પોઈન્ટ ઓફ વ્યૂથી સમજ, (મહેશભાઈ કાનાવત, રિટાયર્ડ કેમેરામેન, GIET)

વધુ માહિતી માટે :  Click here

Laughing  zone😂😂🤣 : Click here






Post a Comment

Previous Post Next Post