તારીખ : ૨૬-૦૧-૨૦૨૩નાં દિને જનતા માધ્યમિક શાળા ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિને તમામ વિભાગના સરકારી કર્મચારીઓનાં વિશિષ્ટ કામગીરી બાબતે સન્માન કરવામાં આવ્યું હતું.તેમાં મારી વિદ્યાવાહક કામગીરી અને ઇન્ફોર્મશન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ બાબતે ખેરગામ તાલુકા પંચાયતનાં પ્રમુખશ્રી શ્રીમતિ રક્ષાબેન પટેલનાં હસ્તે મારું સન્માન કરવામાં આવ્યું. જે મારા માટે આનંદ અને ગૌરવની ક્ષણ હતી.
SHAMLA FALIYA PRIMARY SCHOOL KHERGAM
મારા ખેરગામ તાલુકાનાં સૌ શિક્ષક મિત્રો સારી કામગીરી કરે જ છે. તેને આપની સમક્ષ લાવવાનો મારો નાનો એવો પ્રયાસ છે. જે શાળા સમય બાદની આ મારી રસની કામગીરી કરું છું. જે તે શાળાની પોસ્ટ તેમના બ્લોગમાં અપલોડ કરવામાં આવે છે. ત્યાર બાદ અન્ય બ્લોગમાં અપલોડ કરાય છે.
૧.નારણપોર પ્રાથમિક શાળા
૨.પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ
૩.રાઘવા ફળિયા પ્રાથમિક શાળા વાવ
૪. વેણફળિયા પ્રાથમિક શાળા ખેરગામ
૫. શામળા ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ
૬. પોમાપાળ પ્રાથમિક શાળા ખેરગામ
૭. ખેરગામ કેન્દ્ર શાળા
૮. બહેજ કેન્દ્ર શાળા
૯. KHERGAM BLOCK PARGNA VARG
૧૦. વાવ કેન્દ્ર શાળા
૧૧. પાણીખડક કેન્દ્ર શાળા
૧૨. પાટી કેન્દ્ર શાળા
૧૩. ડેબરપાડા કેન્દ્ર શાળા
૧૪. આછવણી મંદિર ફળિયા પ્રાથમિક શાળા (કેન્દ્ર શાળા)
૧૫. બહેજ સી.આર.સી. સેન્ટર
૧૬. ખેરગામ સી.આર.સી.સેન્ટર
૧૭. પાટી સી.આર.સી. સેન્ટર
૧૮. પાણીખડક સી.આર.સી. સેન્ટર
૧૯. શામળા ફળિયા સી.આર.સી. સેન્ટર
૨૦. ઉતાર ફળિયા પ્રાથમિક શાળા વાડ
૨૧. ખાખરી ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ
૨૨. ઉંચાબેડા પ્રાથમિક શાળા વાડ
૨૩. કન્યા શાળા ખેરગામ
૨૪. કાવલાખડક પ્રાથમિક શાળા વાડ
૨૫. કુમાર શાળા ખેરગામ
૨૬. બાવળી ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ
૨૭. મિશન ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ
૨૮. વાડ મુખ્ય પ્રાથમિક શાળા
૨૯. સરસિયા ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ
૩૦. સાવર ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ
૩૧. આછવણી મુખ્ય પ્રાથમિક શાળા
૩૨. નીચલી બેઝજરી પ્રાથમિક શાળા
૩૩. બંધાડ ફળિયા પ્રાથમિક શાળા આછવણી
૩૪. બેઝજરી પ્રાથમિક શાળા
૩૫. મોટી કોલવાડ પ્રાથમિક શાળા પણંજ
૩૬. લહેરકા ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ
૩૭. વિદ્યામંદિર પણંજ પ્રાથમિક શાળા
૩૮.હનુમાન ફળિયા પ્રાથમિક શાળા
૩૯. હટી ફળિયા પ્રાથમિક શાળા
૪૦. વડપાડા પ્રાથમિક શાળા
૪૧. રૂઝવણી પ્રાથમિક શાળા
૪૨. રૂઝવણી પટેલ ફળિયા પ્રાથમિક શાળા
૪૩. પટેલ ફળિયા પ્રાથમિક શાળા
૪૪. નાંધઈ પ્રાથમિક શાળા
૪૫. નવી ભૈરવી પ્રાથમિક શાળા
૪૬. નડગધરી પ્રાથમિક શાળા
૪૭.ધામધુમા પ્રાથમિક શાળા
૪૮. દેશમુખ ફળિયા પ્રાથમિક શાળા
૪૯. દાદરી ફળિયા પ્રાથમિક શાળા,પાટી
૫૦. તોરણવેરા પ્રાથમિક શાળા
૫૧. જૂની ભૈરવી પ્રાથમિક શાળા
૫૨. જામનપાડા પ્રાથમિક શાળા
૫૩. ચીમનપાડા પ્રાથમિક શાળા
૫૪. ગૌરી પ્રાથમિક શાળા
૫૫. ગવળા ફળિયા પ્રાથમિક શાળા
૫૬. કૃતિખડક પ્રાથમિક શાળા
૫૭. કાકડવેરી પ્રાથમિક શાળા
____________________________________
નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ
ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ