આપણા મંડળ દ્વારા આગામી GPSC તેમજ અન્ય સ્પર્ધાત્મક પરિક્ષા અંગેના તાલિમ વર્ગ આદિજાતી વિકાસ વિભાગના સહયોગથી આયોજીત કરવામા આવનાર છે, જો આપશ્રી આ તાલીમમા જોડાવવા માંગતા હોવ તો તા. ૨૯/૧૦/૨૦૨૨ સુધીમા સમાજભવન સુરખાઇના કાર્યાલય ખાતે રજીસ્ટ્રેશન કરાવી જવુ. સાથે એલ.સી., આધારકાર્ડ, ૨ ફોટા, જાતીનો દાખલો આપવાનો રહેશે.
લિ.
રાજુભાઇ એચ. પટેલ
પ્રમુખશ્રી
શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ, સુરખાઇ