સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા ૨૦૨૩
સૈનિક સ્કૂલ બાલાચડીમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષાના ફોર્મ ભરાઈ છે. આ પરીક્ષા નેશનલ ટેસ્ટ ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવે છે.(ભારતની મુખ્ય ૩૩ સૈનિક સ્કૂલ સહિત અન્ય નવી બનેલ સ્કૂલ પણ પ્રવેશ આપવામાં આવે છે)
ફોર્મ ૨૧/૧૦/૨૦૨૨ થી ૩૦/૧૧/૨૦૨૨ દરમિયાન ભરાશે.
પરીક્ષાની તારીખ ૦૮/૦૧/૨૩ છે.
ધોરણ ૬ અને ૯ માં પ્રવેશ આપવામાં આવે છે.
સૈનિક સ્કૂલે એ સંરક્ષણ મંત્રાલય ભારત સરકાર દ્વારા સંચાલિત અને સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) સાથે સંલગ્ન અંગ્રેજી માધ્યમની નિવાસી સ્કૂલ છે. સૈનિક સ્કૂલ એ કેડેટ્સને નેશનલ ડિફેન્સ એકેડમી (NDA), ખડકવાસલા (પુણે), ઇન્ડિયન નેવલ એકેડેમી, એઝિમાલા અને અધિકારી બનવા માટે અન્ય તાલીમ એકેડમીમાં જોડાવા માટે તૈયાર કરે છે.
સૈનિક સ્કૂલ માં પ્રવેશ ફોર્મ ભરવા માટેની લિંક: