ઈન્સ્ટાગ્રામ પર એક લાખ ફોલોઅર્સ થતાં સુરતના પીએસઆઇ એ સરકારી શાળાનાં ૧૦૦ બાળકોને દત્તક લીધા.

 


જે વ્યક્તિ તેની નબળી આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થઈને સંઘર્ષ કરીને સફળતા હાંસલ કરે છે તેવી વ્યક્તિ અન્ય લોકોને પણ મદદરૂપ થઈ તેમને લક્ષ્ય પ્રાપ્તિ કરાવવા કાર્યશીલ રહેતી હોય છે. આવું એક પ્રશંસનીય કાર્ય મૂળ જૂનાગઢના કેશોદના બળોદર ગામના વતની અને હાલ સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં PSI તરીકે ફરજ બજાવતા હરેશભાઈ એલ. જેબલિયાએ કર્યું છે. આ કાર્ય થકી તેમણે રાષ્ટ્રપ્રેમ સાથે શિક્ષણપ્રેમની અનોખી મિસાલ પૂરી પાડી છે.

વધુ માહિતી માટે: દિવ્ય ભાસ્કર ન્યૂઝ 

Source: દિવ્યભાસ્કર 

Post a Comment

Previous Post Next Post