વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સારા સમાચાર! શ્રીમદ રાજચંદ્ર એજ્યુકેશન એઇડ્સ નવા શૈક્ષણિક વર્ષમાં અત્યંત રાહતદરે નોટબુક તથા શૈક્ષણિક સાધનસામગ્રી ના વિતરણ માટે તમારી નજીકના કેન્દ્રોમાં.......

 બુધવાર, ૧ જૂન, ૨૦૨૨ થી સવારે ૯.૩૦ થી સાંજના ૫.૦૦ વાગ્યા સુધી  

(વિતરણ સ્ટોક હશે ત્યાં સુધી કરવામાં આવશે.)

  કોઈપણ બલ્ક ઓર્ડર અથવા પ્રશ્નો માટે, ઈમેલ આઈડી: eduaids@srmd.org 

નંબર : +91 76780 36198






Post a Comment

Previous Post Next Post