આવી તો અનેક એક થી એક ચઢિયાતી પ્રવૃત્તિઓ સરકારી શાળાઓમાં થઈ રહી છે. જેની થોડી ઝલક અહીં રજૂ કરવામાં આવી છે. આ ટેલેન્ટ બહાર લાવવા માટે GIET TEAM ની મહત્વની ભૂમિકા રહી છે. પથદર્શક તરીકે ડૉ.પી. એ. જલુ સાહેબ અને એમની ટીમ સતત (ગ્રીષ્મોત્સવનુ) મોનીટરીંગ કરી વિદ્યા વાહકમિત્રો સાથે આત્મીય સંબંધે માર્ગદર્શન આપતા રહે છે.