પ્રેરણા - ગ્રીષ્મોત્સવ : 2022 Attachment : 9

 

પ્રેરણા - ગ્રીષ્મોત્સવ : 2022 Attachment : 9



ડૉ. આઈ કે વીજળી વાળા સાહેબની મૂળ કથા પર આધારિત પ્રેરણા  ટેલીફિલ્મ માટે પ્રેરણા આપનાર જી.આઇ.ઈ.ટી.ના જે તે સમયના નિયામકશ્રી નૂતનબેન રાવલ હતા.

પ્રેરણા ફિલ્મમાં એક શિક્ષિકા વર્ગમાં ભણતા બાળકોની નકારાત્મક શક્તિ કેવી રીતે સકારાત્મક શક્તિમાં ફેરવે છે તેની વાત છે.

વિદ્યાર્થીઓ કેવી રીતે એકબીજાની  સારી બાજુ યાદ રાખે છે? તે બતાવ્યું છે.સેનામાં આતંકીઓ સાથેના યુદ્ધ દરમિયાન શહિદ થનાર રાજવીરનું ગામની શાળામાં બેસણું રાખવામાં આવે છે. ત્યાં બેસણામાં સેના અધીકારી આવી આચાર્ય બહેનશ્રીને રાજવીરે લખેલ પત્ર આપે છે.પછી શું થાય છે...?? એ ફિલ્મ જોશો તો જ ખબર પડશે.

તો ચોક્કસ જોજો, અને તમારો પ્રતિભાવ જરૂરથી આપશો.

આ સાથે આવા ઉત્તમ વિષયને સમર્થન આપનાર અને મૃદુભાષી આદરણીય નૂતનબેન રાવલને પણ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ....

 YouTube : Click here 

પહાડનું પુષ્પ ઝવેરચંદ મેઘાણી Attachment : Click here

D: 01/05/2022 થી 02/06/2022 ગ્રીષ્મોત્સવ પ્રવૃત્તિઓ માટે અહીં ક્લિક કરો. 


Post a Comment

Previous Post Next Post