વર્ષ ૨૦૧૭માં નિમણૂક પામેલા વિદ્યાસહાયકોને પૂરા પગારમાં સમાવવા કરવાના હુકમો એનાયત કરવા માટે રાજ્યકક્ષાનો કાર્યક્રમ તા.૨૫/૦૪/૨૦૨૨નાં રોજ ગાંધીનગર ખાતે યોજાશે. રાજ્ય કક્ષાના કાર્યક્રમનું YouTube મારફતે જીવંત પ્રસારણ કરવામાં આવશે.અને તેનું જિલ્લા કક્ષાના કાર્યકમમાં ટેલિકાસ્ટ કરવાનુ રહેશે.
Tags
VIDYASAHAYAK