ધોરણ ૩થી ૮ના વિદ્યાર્થીઓને ગ્રીષ્મોત્સવમા જોડાવા પ્રોત્સાહિત કરવા બાબત

 

ગ્રીષ્મોત્સવ બેનર:  અહીં ક્લિક કરો.

GIET અને GCERT આયોજિત ગ્રીષ્મોત્સવ: ૨૦૨૨
1લી મે ૨૦૨૨ (ગુજરાત સ્થાપના દિન) થી શરૂ કરી 5મી જૂન ૨૦૨૨ (વિશ્વ પર્યાવરણ દિન) સુધી
સતત 36 દિવસ સુધી..
ગ્રીષ્મોત્સવમાં શું કરીશું?
1. શ્રીમદ્ ભગવદ્ ગીતા
2. વિજ્ઞાન કે ગણિતને લગતી પ્રવૃત્તિઓ
3. કલા વિષયક પ્રવૃત્તિઓ (ચિત્ર,સંગીત,ગાયન,ક્રાફ્ટ વગેરે)
4. કોડિંગ
5. મનોરંજન
6. વાર્તા
7. પરિવાર માટેની પ્રવૃત્તિઓ
ગ્રીષ્મોત્સવ દરમ્યાન થનારી સ્પર્ધાઓ
1. વકતૃત્વ 
2. બાળગીત
૩. કાવ્યલેખન, વાર્તાલેખન
4. શોર્ટ ફિલ્મ ડોક્યુમેન્ટરી
5. ડ્રામા 
ગ્રીષ્મોત્સવ દરમ્યાન સક્રિય ભાગીદારી કરનાર અને સ્પર્ધામાં વિજેતા થનાર બાળકોને પ્રમાણપત્ર તેમજ GIET દ્વારા તૈયાર થનાર કાર્યક્રમોમાં કામ કરવાની સોનેરી તક

GIET & GCERT નાં ઉપક્રમે ગ્રીષ્મોત્સવ ૨૦૨૨ વિશે જુઓ YouTube videoઅહીં ક્લિક કરો.

રજિસ્ટ્રેશનની સમજ માટે જુઓ : અહીં ક્લિક કરો.

ગ્રીષ્મોત્સવમા રજિસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો. 

 institute is geared to develop educational delivery systems with the changing times.

Producing more quality programmes on subjects like Education, Forest, Health and Panchayat.

GIET intends to broadcast programmes on the private channels.

Providing VCDs to the primary schools / CRCS to build educational video library.

The institute plans to distribute 1000 TV sets and 1000 DVD/ CD players to the primary schools of the state in the next Five Year Plan.

At present the institute owns resources like digital vision mixer, digital non-linier editing set up, digital intercom. The institute intends to convert the rest of the studio resources into a digital format..

GIET targets to achieve more efficiency, better quality and variety in the future broadcasts by empaneling best Directors from the industry.

With the help of EduSat the institute intends to reach up to the most interior areas of the state.

ગ્રીષ્મોત્સવમા રજિસ્ટ્રેશન કરવા માટેઅહીં ક્લિક કરો. 

પ્રજ્ઞા અભિગમનું સંપૂર્ણ સાહિત્ય ડાઉનલોડ માટે અહીં ક્લિક કરો.


Post a Comment

Previous Post Next Post