"હર ઘર તિરંગા" અંતર્ગત તિરંગા વિકાસયાત્રા સ્પર્ધામાં શામળા ફળિયા પ્રાથમિક શાળા ખેરગામની વિદ્યાર્થિની કુમારી ખુશી ભૂપતભાઈ પટેલ જિલ્લા કક્ષાએ તૃતિય ક્રમે.

   


"હર ઘર તિરંગા" અંતર્ગત તિરંગા વિકાસયાત્રા સ્પર્ધામાં શામળા ફળિયા પ્રાથમિક શાળા ખેરગામની વિદ્યાર્થિની કુમારી ખુશી ભૂપતભાઈ પટેલ નવસારી જિલ્લા કક્ષાએ તૃતિય ક્રમે આવી ખેરગામ તાલુકાનું નામ રોશન કર્યું છે. જે નાંધઈ ગામની રહેવાસી અને હાલ શામળા ફળિયા પ્રાથમિક શાળામાં ધોરણ -8 માં અભ્યાસ કરી રહી છે. કુમારી ખુશી ભૂપતભાઈ પટેલ અને તેમના પરિવારને "SB KHERGAM " તરફથી હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે. 




Post a Comment

Previous Post Next Post