આજ રોજ તારીખ 6 જૂનના રોજ GIET ના વિદ્યાવાહક ખેરગામ તાલુકામાં ૯ માસ કામગીરી કરી.
આ કામગીરીની સરાહના માટે તમામ વિદ્યાવાહક મિત્રોનું શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ, રાજ્ય પરીક્ષા બોર્ડ ના સચિવ શ્રી મેહુલભાઈ વ્યાસ સાહેબ, શ્રી પ્રફુલભાઈ જલુ સાહેબનાં વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું.
THANKS GIET AND GCERT TEAM
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ સચિવશ્રી વ્યાસ સાહેબ
નવસારી જિલ્લાના વિદ્યાવાહક મિત્રો, શ્રી કેદાર રાણા, શ્રી નીતિન પાઠક વાંસદા, શ્રી હેમંતસિંહ ચૌહાણ,(જિલ્લા પ્રા.શિ.સંઘ મહામંત્રીશ્રી) નવસારી, સુનિલકુમાર પટેલ ચીખલી, શ્રી સુરેન્દ્ર પટેલ, શ્રી મનિષકુમાર ઢીમ્મર જલાલપોર,અને શ્રી સુરેશભાઈ પટેલ ખેરગામ GIET નિયામકશ્રી ડો.પી.એ.જલુ સાહેબ સાથે
_______________________________________
|