શિક્ષણ કોના માટે? શિક્ષિકા બહેનો માટે ચિંતન શિબિરનું આયોજન

 


શિક્ષણ કોના માટે?

 બાળકો માટે? કે શિક્ષક માટે? કે પછી આપણા સૌ માટે?


કહેવાય છે કે એક મા (માતૃશક્તિ, સ્ત્રી) સો શિક્ષક બરાબર કહેવાય

તો પછી એક મા કે જે વ્યવસાયે પણ શિક્ષક જ  હોય તો એ કેટલા ………….. બરાબર હોઈ શકે?


ચાલોને આપણે બધા જ આ ખાલી જગ્યાનાં યોગ્ય વિકલ્પને સાથે મળીને શોધીએ.


બાળકોના કુમળા માનસ સુધી પહોંચી શકાય એવા વ્યવસાય સાથે જોડાયેલી સર્વ આદિવાસી શિક્ષિકા બહેનોને અત્યાર સુધીના તમામ અનુભવોને સૌ સાથે વહેંચવા તેમજ  જ્યાં પણ આપણે અટકતા હોઈએ ત્યાં ઉકેલ શોધવાના સહિયારા પ્રયાસ માટે આપણી જ આદિવાસી બહેનો તરફથી આવકારીએ છીએ. તો આવો આપણે સૌ હૃદયના ખૂણે ધરોબાયેલી લાગણીઓને વાચા આપી યોગ્ય દિશામાં  કાર્યન્વિત બનાવીએ.


સ્થળ: ચૌધરી સમાજની વાડી, વ્યારા

તારીખ: ૨૮ મે ૨૦૨૨

વાર: શનિવાર

સમય: સવારે ૧૦:૦૦ થી સાંજે ૪:૦૦

સંપર્ક: 8980020923

Location : Click here

ભોજનની વ્યવસ્થા રાખવામાં આવેલ છે.


નમ્ર વિનંતી:

આ મેળાપનો મુખ્ય હાર્દ વ્યક્તિત્વ વિકાસથી થતાં સામાજિક વિકાસ અર્થે છે. જેથી કરીને તમારો અમૂલ્ય સમય નિશ્ચિત કરેલા સમય ઉપર સમયસર આવી પોતાના તેમજ સૌના સમયને માન આપશો.

Post a Comment

Previous Post Next Post